આથી માનવ કલ્યાણ ટ્ર્સ્ટ સંક્ષાલિત શ્રી મોરારજી દેસાઈ આટ્ર્સૅ એન્ડ કોમસૅ કોલેજ, બુહારી તા. વાલોડ જિ. તાપી મુકામે સરકારશ્રી આદેશ અનુસાર કરવાનું ઠરાવવામાં આવેલ છે. જેમાં કોલેજના નીચે મુજબનાં સભ્યોની સમિતિ બનાવવામાં આવેલ છે. જેને વષૅમાં બે વાર બેઠક કરવાની રહેશે તેમજ આ સમિતિ તારીખથી ત્રણ વષૅ સુધી કાયૅરત રહેશે.
| ક્રમ |
કમિટિના સભ્યોના નામ |
હોદો |
| 1. |
પ્રિ.ડૉ. જે.એસ. ચૌધરી |
અધ્યક્ષ |
| 2. |
પ્રા. વ્રિકાંત ટી પટેલ |
સભ્ય શ્રી |
| 3. |
પ્રા. પૂવીબેન. એ. પટેલ |
સભ્ય શ્રી |
| 4. |
પ્રા. બી.જી. પટેલ |
સભ્ય શ્રી |
| 5. |
ડૉ.જે.ડી.પટેલ |
સભ્ય શ્રી |
| 6. |
પ્રા.પી.એસ. સોંલકી |
સભ્ય શ્રી |
| 7. |
શ્રીમતી બી.ડી.ઢીંમર |
સભ્ય શ્રી |